ગુજરાતમાં મેઘમહેર, 15 દિવસમાં સિઝનનો સરેરાશ 32% વરસાદ

ગુજરાતમાં મેઘમહેર, 15 દિવસમાં સિઝનનો સરેરાશ 32% વરસાદ

ગુજરાતમાં મેઘમહેર, 15 દિવસમાં સિઝનનો સરેરાશ 32% વરસાદ

Blog Article

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમન સાથે રાજ્યમાં 30 જૂન સુધીમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો હતો. આમ 15 દિવસમાં રાજ્યમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સારા વરસાદને કારણે 21.28 ટકા વાવેતર થયું હતું, જે અગાઉની સિઝન કરતાં આશરે 11 ટકા વધુ છે.

 

Report this page